શું માંનો પ્રેમ ખરેખર બિનશરતી હોય છે?| નીતિ મોહન સદ્ગુરુને પૂછે છે. સદ્ગુરુ ગાયક નીતિ મોહનના માતા અને ધરતી વચ્ચેની સમાનતા અને તેમનો પ્રેમ બિનશરતી છે કે કેમ તે અંગેના પ્રશ્નનો જવાબ આપે છે. માટી બચાવો એ સદ્ગુરુ દ્વારા શરુ કરાયેલ એક વૈશ્વિક ચળવળ છે, જે માટીના વિનાશની તોળાઈ રહેલી હોનારત માટે એક સંકલિત, જાગરૂક પ્રતિસાદ લાવવાનો પ્રયાસ કરે છે.
video
May 30, 2023
Subscribe