સદ્ગુરુ કહે છે કે કેવી રીતે ભારતીય સંસ્કૃતિ હંમેશાથી વિવિધ પ્રકારના જીવોથી વાકેફ રહી છે, અને તેમાં અલગ-અલગ પ્રકૃતિના વિવિધ પ્રકારના જીવોનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. યક્ષ, ગંધર્વ અને દેવો - તેમને આપવામાં આવેલા કેટલાક નામો છે. અન્ય સંસ્કૃતિઓમાં, તેઓને ફક્ત એન્જલ્સ કે દેવદૂત તરીકે ઓળખવામાં આવતા હતા. સદ્ગુરુ સમજાવે છે કે ભારતીય સંસ્કૃતિમાં આ જીવો સુધી પહોંચવા અને તેમનો સહકાર મેળવવા માટે ઘણી બધી વિધિઓ અને પ્રક્રિયાઓ છે.
video
Apr 29, 2023
Subscribe