અહીં સદગુરુ જીવનમાં સફળતાનો મંત્ર જણાવે છે. સફળ થવા માટે જે જોઈએ, તે તમારી પાસે છે? સદગુરુ પ્રતિભા અને સફળ થવા માટેના પ્રયત્નો થકી તમે જે બનવા ઈચ્છો છો તે બનવા માટેનું પ્રમાણ આંકે છે. તેઓ કહે છે, “સફળતા કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચ્યા પછી નહીં, પણ તમે વાસ્તવમાં જે બાબતની પરવા કરતા હોવ, તે પાછળની આનંદપ્રદ અને અવિરત મથામણમાંથી હાંસલ થાય છે”