આધ્યાત્મિક માર્ગ પર વીર્યરક્ષાનું શું મહત્વ છે? સદ્ગુરુ સમજાવે છે કે વીર્યરક્ષા એક બહુ ઊંડી સમજમાંથી જન્મેલ વસ્તુની સપાટી માત્ર છે. તેઓ જણાવે છે કે બ્રહ્મચર્ય તમારી જાતને તમારા માટે જે પણ જરૂરી છે તે તમારી અંદર જ મળે રહે તે રીતે સુવ્યવસ્થિત કરવાનો પ્રત્યન છે - જેથી તમે એક વિવશ મનુષ્યથી એક જાગરૂક મનુષ્ય બનવા તરફ આગળ વધો. શું બ્રહ્મચર્ય માટે વીર્ય બચાવવું જરૂરી છે? શું બ્રહ્મચર્ય ફક્ત વીર્ય વિશે છે?
video
Nov 11, 2022
Subscribe